GIFs કેવી રીતે મોકલવી

GIFs કેવી રીતે મોકલવી
તમે WhatsApp પર વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં GIFs મોકલી શકો છો.
  1. WhatsApp ખોલો.
  2. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
  3. સ્ટિકર
    > GIF પર દબાવો.
  4. પછી, તમે:
    • કોઈ ચોક્કસ GIF શોધવા માટે શોધો
      પર દબાવી શકો છો.
    • તમે તાજેતરમાં વાપરેલી GIFs જોવા માટે હમણાંનું
      પર દબાવી શકો છો.
    • તમારી મનપસંદ અથવા સ્ટાર મૂકેલી GIFs જોવા માટે મનપસંદ
      પર દબાવી શકો છો.
  5. તમે મોકલવા માગો છો તે GIF પસંદ કરો અને તેના પર દબાવો.
  6. મોકલો
    પર દબાવો.
GIFને મનપસંદમાં ઉમેરવા વિશે
જલદીથી વાપરવા માટે તમે GIFsને તમારા મનપસંદમાં ઉમેરી શકો છો.
  • ચેટમાંથી કોઈ GIFને મનપસંદમાં ઉમેરવા માટે, તે વ્યકિગત કે ગ્રૂપ ચેટની GIF પર દબાવી રાખો > સ્ટાર મૂકો
    પર દબાવો.
  • GIF મેનૂમાંથી કોઈ GIFને મનપસંદમાં ઉમેરવા માટે, તે GIF પર દબાવી રાખો > મનપસંદમાં ઉમેરો પર દબાવો.
કોઈ GIFને મનપસંદમાંથી દૂર કરવા માટે
  • મનપસંદ
    પર દબાવો > જેને દૂર કરવી હોય તે GIF પર દબાવી રાખો > મનપસંદમાંથી દૂર કરો પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં