શૉપિંગ બટન વિશે

શૉપિંગ બટન (Android પર
અથવા iPhone પર
) WhatsApp વાપરનારાઓને સીધા જ WhatsApp Business ઍપ પરના તમારા કેટલોગમાં પ્રવેશની સુવિધા આપે છે. WhatsApp વાપરનારા લોકો સીધા જ તમારી સાથેની ચેટમાંથી આ બટન વાપરી શકે છે, જે તમારી સાથે ચેટ કરતી વખતે તેમના માટે તમારી પ્રોડક્ટ અને સેવાઓ વિશે જાણવાનું વધુ સરળ બનાવી આપે છે.
તમારા ગ્રાહકો માટે શૉપિંગ બટન ઉપલબ્ધ બનાવવા માટે, તમે WhatsApp Business ઍપ પર એકાઉન્ટ બનાવી અને કેટલોગનું સેટ અપ કરેલું હોવું જોઈએ. જો તમે આ જરૂરિયાતો પૂરી કરતા હો, તો ગ્રાહકોને તમારી સાથેની ચેટમાં આપમેળે શૉપિંગ બટન દેખાવા લાગશે.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં