ચેટ કેવી રીતે ખાલી કરવી

Android
iPhone
કોઈ ચેટને ખાલી કરવાની સુવિધા તમને તે ચેટના બધા મેસેજ ખાલી કરવાની સગવડ આપે છે. તે ચેટ હજી પણ તમારી ચેટ ટેબના ચેટ લિસ્ટમાં દેખાશે.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખાલી કરવા માટે
 1. ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. વધુ વિકલ્પો
  > વધુ > ચેટ ખાલી કરો પર દબાવો.
 3. સ્ટારવાળા મેસેજ ડિલીટ કરો અને આ ચેટમાંથી મીડિયા ડિલીટ કરો સામે ખરું કરો કે કાઢો.
 4. ખાલી કરો પર દબાવો.
એકસાથે બધી ચેટ ખાલી કરવા માટે
 1. ચેટ ટેબમાં, વધુ વિકલ્પો
  > સેટિંગ > ચેટ > જૂની ચેટ પર દબાવો.
 2. બધી ચેટ ખાલી કરો પર દબાવો
 3. સ્ટારવાળા મેસેજ ડિલીટ કરો અને આ ચેટમાંથી મીડિયા ડિલીટ કરો સામે ખરું કરો કે કાઢો.
 4. મેસેજ ખાલી કરો પર દબાવો.
સંબંધિત લેખો:
 • iPhone પર ચેટ કેવી રીતે ખાલી કરવી
 • Android | iPhone | KaiOS પર ચેટ કેવી રીતે ડિલીટ કરવી
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં