મેસેજનો જવાબ કેવી રીતે આપવો

વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં ચોક્કસ મેસેજનો જવાબ આપતી વખતે તમે જવાબ આપો સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

Android
 1. મેસેજ પર જમણી બાજુએ સરકાવો.
 2. તમારો જવાબ લખો અને મોકલો
  પર દબાવો.
ગ્રૂપમાં મેસેજ મોકલનાર કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપવા માટે:
 1. મેસેજ પર દબાવી રાખો.
 2. વધુ વિકલ્પો
  > વ્યક્તિગત રીતે જવાબ આપો પર દબાવો.
iPhone
 1. મેસેજ પર જમણી બાજુએ સરકાવો.
 2. તમારો જવાબ લખો અને મોકલો
  પર દબાવો.
ગ્રૂપમાં મેસેજ મોકલનાર કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપવા માટે:
 1. મેસેજ પર દબાવી રાખો.
 2. વધુ > વ્યક્તિગત રીતે જવાબ આપો પર દબાવો.
WhatsApp વેબ અને ડેસ્કટોપ
 1. મેસેજ પર કર્સર લઈ જાઓ, પછી મેનૂ
  > જવાબ આપો પર ક્લિક કરો
 2. તમારો જવાબ લખો અને મોકલો (
  કે
  ) પર ક્લિક કરો.
ગ્રૂપમાં મેસેજ મોકલનાર કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપવા માટે:
 1. મેસેજ પર કર્સર લઈ જાઓ, પછી મેનૂ પર ક્લિક કરો.
 2. મેનૂ
  > વ્યક્તિગત રીતે જવાબ આપો પર ક્લિક કરો.
નોંધ: જો જવાબ મોકલતા પહેલાં તમે તેને રદ કરવા માગતા હો, તો મેસેજની બાજુમાં "x" આઇકન પર દબાવો કે ક્લિક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં