WhatsApp QR કોડ વિશે

તમારા મિત્રો અને કુટુંબીઓ WhatsApp પર WhatsApp QR કોડ સ્કેન કરીને તમને સંપર્ક તરીકે ઉમેરી શકે છે. જ્યાં સુધી તમે તમારું WhatsApp એકાઉન્ટ ફરી સેટ કે ડિલીટ ન કરો ત્યાં સુધી તમારો QR કોડ એક્સપાયર થશે નહિ.
માત્ર ભરોસાપાત્ર વ્યક્તિઓ સાથે જ તમારો WhatsApp QR કોડ શેર કરો. બની શકે કે કોઈ તમારો WhatsApp QR કોડ બીજાને ફોરવર્ડ કરે, અને પછી તે વ્યક્તિ કોડને સ્કેન કરીને તમને સંપર્ક તરીકે ઉમેરી શકે.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં