સ્ટેટસ અપડેટ કેવી રીતે ફોરવર્ડ કરવી

Android
iPhone
KaiOS
તમારી સ્ટેટસ અપડેટ તમારા સંપર્કોને ફોરવર્ડ કરવા માટે ફોરવર્ડ કરોની સુવિધાનો ઉપયોગ કરો. ફોરવર્ડ કરેલી સ્ટેટસ અપડેટ WhatsApp મેસેજ તરીકે જોવા મળશે.
સ્ટેટસ ફોરવર્ડ કરવા માટે
  1. WhatsApp > સ્ટેટસ ખોલો.
  2. તમારે ફોરવર્ડ કરવી હોય તે સ્ટેટસ અપડેટ પસંદ કરો.
  3. ફોરવર્ડ કરો પર દબાવો.
  4. તમે જેને સ્ટેટસ અપડેટ ફોરવર્ડ કરવા માગો છો તેવા સંપર્ક કે ગ્રૂપને શોધો અથવા પસંદ કરો.
  5. મોકલો પર દબાવો.
સંબંધિત લેખો:
  • Android | iPhone | KaiOS પર સ્ટેટસ કેવી રીતે વાપરવું
  • Android | iPhone પર સ્ટેટસ અપડેટ કેવી રીતે ફોરવર્ડ કરવી
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં