ઇમોજી કેવી રીતે વાપરવી

ઇમોજી વાપરવા, ઇમોજી પસંદ કરવાનું મેનૂ ખોલવા માટે, બસ
આઇકન પર દબાવો. તમારા કીબોર્ડ પર સ્વિચ થવા માટે,
આઇકન પર દબાવો.
કેટલાક ઇમોજી ચામડીના વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. જો તમે કોઈ જુદા રંગનું ઇમોજી પસંદ કરવા માગતા હો, તો તમે જે ઇમોજી વાપરવા માગો છો તેને દબાવી રાખો અને તમને મનપસંદ રંગ પસંદ કરો.
નોંધ: જ્યારે તમે કોઈ જુદા રંગનું ઇમોજી પસંદ કરો છો, ત્યારે તે તમારું ડિફોલ્ટ ઇમોજી બની જશે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં