કોઈ સંદેશના પ્રસારણ માટે આવશ્યકતાઓ

પ્રસારણ સૂચિ સુવિધા તમને કોઈ પણ સંદેશ અથવા મીડિયાને એકસાથે ઘણા બધા સંપર્કોને મોકલવાની સગવડ આપે છે. તમારો પ્રસારિત સંદેશ તમારાથી મોકલાતા વ્યક્તિગત સંદેશની જેમ જ સામે વાળાને દેખાશે.
પ્રસારણ સંદેશ માટે આવશ્યકતાઓ:
  • ખાતરી કરો કે પ્રસારણ સૂચિમાંના સઘળા સંપર્કોએ તેમની સરનામા પુસ્તિકાઓમાં તમારો નંબર ઉતારેલ છે.
  • તમે અનહદ પ્રસારણ સૂચિઓ બનાવી શકો છો.
  • દરેક પ્રસારણ સૂચિમાં તમે ૨૫૬ સુધી સંપર્કો રાખી શકો છો.
સઘળા સંદેશાઓ સારી પેઠે પહોંચી જાય, તે માટે અમે એક સાથે મોટી માત્રામાં સંદેશાઓ મોકલવાની ભલામણ નથી કરતાં.
પ્રસારણ સૂચિ વિષે વધુ માહિતી માટે અહીં જાઓ: Android | iPhone
શું આ મદદરૂપ હતું?
હા
નહીં