ભાગ લેનારા દેશો વિશે વધુ જાણો

WhatsApp પરની પેમેન્ટની સુવિધા મર્યાદિત દેશોમાં અને અમુક ચોક્કસ ડિવાઇસ પર ઉપલબ્ધ છે. તમે નીચેના દેશોમાં WhatsApp પર મિત્રો, કુટુંબીજનો અને ભવિષ્યમાં બિઝનેસ સાથે પૈસાની લેવડદેવડ કરી શકો છો:
  • ભારત
  • બ્રાઝિલ
અમે પેમેન્ટની સુવિધાને અન્ય દેશોમાં લાવવા માટે કામ કરી રહ્યા છીએ. આ વિશે નવી અપડેટ મેળવવા માટે તમે આ લેખ ફરીથી જોઈ શકો છો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં