તમારી Facebook શૉપની લિંક WhatsAppમાં કેવી રીતે શેર કરવી
નોંધ: આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ નહિ હોય.
કોઈ પ્રોડક્ટના પેજની લિંક WhatsAppમાં શેર કરવા માટે
- તમારી Facebook શૉપમાં પ્રોડક્ટનું પેજ ખોલો. પછી, > વધુ વિકલ્પો પર દબાવો.
- WhatsApp આઇકન પર દબાવો.
- તમે જેમની સાથે પ્રોડક્ટનું પેજ શેર કરવા માગતા હો તે વ્યક્તિ કે ગ્રૂપને પસંદ કરો.
- મોકલો બટન અથવા આગળ પર દબાવો.
- તમારો મેસેજ લખો. નોંધ: પ્રોડક્ટના પેજની લિંક તમારા મેસેજ સાથે જોડી દેવામાં આવશે.
- અથવાપર દબાવો.
સંબંધિત લેખો: