ગ્રૂપ એડમિન માટેનાં સેટિંગ કેવી રીતે બદલવાં

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
મૂળ રીતે, ગ્રૂપનો કોઈ પણ સભ્ય ગ્રૂપમાં મેસેજ મોકલી શકે છે અને ગ્રૂપનું નામ, ફોટો કે વર્ણન સહિતની ગ્રૂપની માહિતી બદલી શકે છે. જોકે, કોઈ ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા કે મેસેજ મોકલવાની મંજૂરી આપી શકે છે.
ગ્રૂપની માહિતીનાં સેટિંગમાં ફેરફાર કરવા માટે
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો.
  • બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
   > ગ્રૂપની માહિતી પર દબાવો.
 2. ગ્રૂપ સેટિંગ > ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરો પર દબાવો.
 3. બધા સભ્યો કે માત્ર એડમિનને ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાનું પસંદ કરો.
 4. ઓકે પર દબાવો.
ગ્રૂપની માહિતીનાં સેટિંગમાં ફેરફાર કરવા માટે
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો.
  • બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપના નામ પર પર દબાવી રાખો. પછી, વધુ વિકલ્પો
   > ગ્રૂપની માહિતી પર દબાવો.
 2. ગ્રૂપ સેટિંગ > મેસેજ મોકલો પર દબાવો.
 3. બધા સભ્યો અથવા ફક્ત એડમિન માટે મેસેજ મોકલી શકવાનું પસંદ કરો.
 4. ઓકે પર દબાવો.
સભ્યો ગ્રૂપમાં એડમિન પર દબાવીને પછી જેને મેસેજ કરવા માગતા હોય, તેમના નામ પર દબાવીને તેઓનો સીધેસીધો સંપર્ક કરી શકે છે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં