બિઝનેસ સાથે કેવી સંપર્ક તોડવો અને જોડવો
Android
iPhone
WhatsApp પર બિઝનેસ પાસેથી મેસેજ મેળવવાના બંધ કરવા માટે તે બિઝનેસ સાથેની ચેટ ખોલો. પછી, બિઝનેસના નામ > બિઝનેસ સાથે સંપર્ક તોડો પર દબાવો.
WhatsApp પર બિઝનેસ સાથે સંપર્ક જોડવા માટે, WhatsApp સેટિંગમાં જાઓ. પછી, એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબરો > બિઝનેસના નામ પર દબાવીને > સંપર્ક જોડો.
સંબંધિત લેખો