WhatsApp પર મેસેજ મોકલવા વિશે

WhatsApp તમારા મિત્રો અને કુટુંબીજનોને મેસેજ મોકલવા કે તેમના મેસેજ મેળવવા માટે તમારા ફોનનાં ઇન્ટરનેટ કનેક્શન કે વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી તમે તમારા ડેટા મર્યાદાથી વપરાશ નથી વધારતા અથવા તો તમે મફત વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલા છો, ત્યાં સુધી WhatsApp પરથી મેસેજ મોકલવા કે કૉલ કરવા માટે તમારા મોબાઇલ ઓપરેટરે તમને વધુ ચાર્જ ન લગાવવો જોઈએ. જો તમારો ફોન રોમિંગમાં હોય, તો ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં