WhatsApp પરથી લોગ આઉટ કરી શકાતું નથી

જો તમે WhatsApp વેબ, WhatsApp ડેસ્કટોપ ઍપ અથવા Portalનો ઉપયોગ કરતા હો, તો તમે WhatsApp પરથી લોગ આઉટ કરી શકો છો. જો તમે Android, iPhone અથવા KaiOSનો ઉપયોગ કરતા હો, તો WhatsApp પરથી લોગ આઉટ કરવાનો કોઈ રસ્તો નથી. જો તમે ઍપમાંથી બહાર નીકળો અથવા તમારા ફોનની સ્ક્રીનને બંધ કરી દો, તો WhatsApp આપમેળે સ્ટેન્ડબાય મોડ પર જતું રહેશે, જોકે તમને મેસેજ અને કૉલ તો આવતા રહેશે.
અમે સમજીએ છીએ કે બેટરીના આયુષ્ય અને મોબાઇલ ડેટાના વપરાશને લઈને તમને ચિંતા થઈ શકે, પરંતુ WhatsApp શક્ય હોય ત્યાં સુધી તમારા ફોનની બેટરી અને ડેટાનો વપરાશ ઓછો કરે છે.
સંબંધિત લેખ:
લોગ ઇન અથવા લોગ આઉટકેવી રીતે કરવું
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં