ચેટ કેવી રીતે ડિલીટ કરવી

  1. તમારા ચેટ લિસ્ટમાં તમે જે સંપર્ક સાથેની ચેટ ડિલીટ કરવા માગતા હો તેને પસંદ કરો.
  2. વિકલ્પો > ડિલીટ કરો > ઓકે પર દબાવો.
નોંધ: KaiOS પર એક વારમાં બધી ચેટ ડિલીટ કરવાની સુવિધા નથી.
સંબંધિત લેખો:
  • KaiOS પર ગ્રૂપ કેવી રીતે ડિલીટ કરવું
  • Android | iPhone પર ચેટ કેવી રીતે ડિલીટ કરવી
શું આ મદદરૂપ હતું?
હા
નહીં