સપોર્ટ કરતા ડિવાઇસ વિશે

Android
iPhone
અમે નીચેની જરૂરિયાતોને પૂરી કરતા Android ડિવાઇસ માટે સપોર્ટ પૂરો પાડીએ છીએ:
  • તમારા Android ફોન પર OS 4.1 અને તેના પછીનું વર્ઝન હોય.
  • તમારો Android ફોન ખાતરી કરવાની પ્રક્રિયા દરમિયાન SMS કે કૉલ મેળવી શકતો હોવો જોઈએ.
નોંધ: 24 ઓક્ટોબર 2023 ના રોજથી, Android OSના માત્ર 5.0 અને તેના પછીના વર્ઝનને સપોર્ટ કરવામાં આવશે.
કઈ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરશે તે અમે કેવી રીતે પસંદ કરીએ છીએ અને જો તે હવે સપોર્ટ નથી કરતી તો શું થશે તે વિશેની વધુ માહિતી અહીં મળી શકે છે.
સૌથી નવી ટેકનોલોજી સાથે જોડાયેલા રહેવા માટે, અમે નિયમિત રીતે જૂની ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરીએ છીએ જેથી અમારા ટૂલ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે.
જો અમે તમારી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરીશું, તો તમે WhatsApp વાપરવાનું ચાલુ રાખી શકો તે માટે, તમારા ડિવાઇસને અપગ્રેડ કરવા અમુક વખત નોટિફિકેશન મોકલીશું અને તમને યાદ અપાવીશું. અમે આ પેજને નિયમિત રીતે અપડેટ કરીને ખાતરી કરીશું કે અમે સપોર્ટ કરીએ છીએ તેવા લેટેસ્ટ Android વર્ઝનનું લિસ્ટ અહીં જોઈ શકાય.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં