સ્ટેટસ અપડેટ કેવી રીતે ડિલીટ કરવી

તમે WhatsAppમાં સ્ટેટસ અપડેટ ડિલીટ કરી શકો છો.
સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માટે
 1. WhatsApp > સ્ટેટસ ખોલો.
 2. મારું સ્ટેટસ પર દબાવો.
 3. તમારી પાસે અમુક વિકલ્પો છે:
  • તમે ડિલીટ કરવા માગો છો તે સ્ટેટસ અપડેટની બાજુમાં વધુ
   પર દબાવો. પછી, ડિલીટ કરો
   > 1 સ્ટેટસ અપડેટ ડિલીટ કરો પર દબાવો.
  • તમે જે સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માગો છો તેને ડાબે સરકાવો, પછી ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
  • જો તમે એકથી વધુ સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માગતા હો, તો ફેરફાર કરો પર દબાવો. તમે જે સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માગતા હો તે પસંદ કરો, પછી ડિલીટ કરો > {number of} સ્ટેટસ અપડેટ ડિલીટ કરો પર દબાવો.
સંબંધિત લેખો:
 • Android | iPhone | KaiOS પર સ્ટેટસ કેવી રીતે વાપરવું
 • Android | KaiOS પર સ્ટેટસ અપડેટ કેવી રીતે ડિલીટ કરવી
શું આ મદદરૂપ હતું?
હા
નહીં