WhatsApp Business ઍપને કેવી રીતે અપડેટ કરવી

તમે તમારા ડિવાઇસના App Store પરથી WhatsApp Business ઍપને અપડેટ કરી શકો છો. અમે તમને હંમેશાં WhatsAppનું નવું વર્ઝન વાપરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. નવા વર્ઝનમાં એકદમ નવી સુવિધાઓ અને ખામી સુધારણાનો સમાવેશ થાય છે.
Android
Google Play Storeમાં WhatsApp Business ઍપને શોધો, પછી અપડેટ કરો પર ટેપ કરો.
iPhone
Apple App Storeમાં WhatsApp Business ઍપને શોધો, પછી અપડેટ કરો પર ટેપ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં