વાતચીતની ટોનનું સંચાલન કેવી રીતે કરવું

Android
વાતચીતની ટોન એટલે કે મેસેજ આવે કે જાય ત્યારે વાગતો અવાજ. મૂળ રીતે, વાતચીતની ટોન ચાલુ કરેલી હોય છે. વાતચીતની ટોનનો અવાજ તમારા ફોનના નોટિફિકેશનના અવાજ મુજબ કંટ્રોલ કરાય છે.
આ ટોન ચાલુ કે બંધ કરવા માટે:
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > નોટિફિકેશન પર દબાવો > વાતચીતની ટોન ચાલુ કે બંધ કરો.
નોંધ લેશો કે વાતચીતની ટોનના સેટિંગમાં ફેરફાર કરવાથી આવતા અને જતા બન્ને મેસેજની ટોનમાં એકસાથે ફેરફાર કરવામાં આવશે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં