ડાર્ક મોડ કેવી રીતે વાપરવો

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
Windows
ડાર્ક મોડ તમને WhatsAppની થીમનો રંગ લાઇટમાંથી ડાર્ક કરવા દે છે.
ડાર્ક મોડ વાપરવા માટે
  1. WhatsApp ખોલો, પછી મેનૂ
    > સેટિંગ > થીમ પર ક્લિક કરો.
  2. નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:
    • ડાર્ક: ડાર્ક > ઓકે પર ક્લિક કરો.
    • લાઇટ: લાઇટ > ઓકે પર ક્લિક કરો.
    • સિસ્ટમ ડિફોલ્ટ: તમારા ડિવાઇસનાં સેટિંગ સાથે મેળ થાય તે રીતે WhatsApp ડાર્ક મોડ ચાલુ કરવા માટે. સિસ્ટમ ડિફોલ્ટ > ઓકે પર ક્લિક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં