કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ કેવી રીતે બંધ કે ચાલુ કરવી
Android
iPhone
KaiOS
તમે કોઈ ચોક્કસ સંપર્કની સ્ટેટસ અપડેટ બંધ કરી શકો છો, જેથી એ સ્ટેટસ ટેબમાં હવેથી ઉપર ન દેખાય.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ બંધ કરવા માટે
- WhatsApp > સ્ટેટસ ખોલો.
- તમારા સંપર્કની સ્ટેટસ અપડેટને ડાબી બાજુ સરકાવો.
- સ્ટેટસ અપડેટ બંધ કરો > સ્ટેટસ અપડેટ બંધ કરો પર દબાવો.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ ચાલુ કરવા માટે
- WhatsApp > સ્ટેટસ ખોલો.
- બંધ કરેલી સ્ટેટસ અપડેટ જોવા માટે નીચે સુધી જાઓ.
- તમારા સંપર્કની સ્ટેટસ અપડેટને ડાબી બાજુ સરકાવો.
- સ્ટેટસ અપડેટ ચાલુ કરો > સ્ટેટસ અપડેટ ચાલુ કરો પર દબાવો.
સંબંધિત લેખો: