તમારો WhatsApp QR કોડ કેવી રીતે જોવો

તમારો WhatsApp Business QR કોડ એ એક સ્કેન કરી શકાય તેવો ફોટો છે જેથી તમારા ગ્રાહકો તમને સરળતાથી મેસેજ મોકલી શકે. તમારા બધા ગ્રાહકે માત્ર તમારો કોડ સ્કેન કરવાનો રહેશે અને તેઓ આપમેળે તમારી સંપર્ક માહિતી મેળવશે.
તમારો WhatsApp Business QR કોડ જોવા માટે
  1. WhatsApp Business ઍપ ખોલો > વધુ વિકલ્પો
    > સેટિંગ પર દબાવો.
  2. તમારા નામની બાજુમાં QR કોડ પર દબાવો અથવા બિઝનેસ ટૂલ > ટૂંકી લિંક > QR કોડ જુઓ પર દબાવો.
બિઝનેસ ટિપ: તમારા ગ્રાહકો તમને WhatsApp પર સરળતાથી શોધી શકે તે માટે, તમારા WhatsApp Business QR કોડની પ્રિન્ટ કરો અને તેને દેખાય તેવી જગ્યાએ રાખો.
સંબંધિત લેખ:
બિઝનેસ માટેના WhatsApp QR કોડ વિશે
શું આ મદદરૂપ હતું?
હા
નહીં