કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછું લાવી શકાય

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
ચેટને આર્કાઇવ કરવાની સુવિધા તમને તમારા ચેટ લિસ્ટમાંથી કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને છુપાવવાની સગવડ આપે છે. જેથી, તમે વાતચીતને વ્યવસ્થિત ગોઠવી શકો.
નોંધ: આર્કાઇવ કરવાથી ચેટ ડિલીટ થતી નથી.
કોઈ ચેટ કે ગ્રૂપને આર્કાઇવ કરવા માટે
  1. તમે જે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવ કરવા માગો છો તેને પસંદ કરો, પછી મેનૂ (
    ) પર ક્લિક કરો.
  2. ચેટ આર્કાઇવ કરો પર ક્લિક કરો.
કોઈ ચેટ કે ગ્રૂપને આર્કાઇવમાંથી પાછું લાવવા માટે
  1. સંપર્ક કે ગ્રૂપનું નામ શોધો.
    • બીજી રીતે, તમારા ચેટ લિસ્ટની ઉપર મેનૂ (
      અથવા
      ) > આર્કાઇવ કરેલી ચેટ પર ક્લિક કરો.
  2. તમે જે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા માગો છો તેને પસંદ કરો, પછી મેનૂ
    > ચેટને આર્કાઇવમાંથી પાછી લાવો પર ક્લિક કરો.
સંબંધિત લેખો:
Android | iPhone | KaiOS પર કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછી લાવી શકાય
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં