હું WhatsAppમાં મારા અક્ષરોનું માપ કેવી રીતે બદલું?

iPhone
WhatsApp તમારા iPhoneની સેટિંગ્સમાં તમારા પસંદ કરેલ અક્ષરોના માપનો ઉપયોગ કરે છે. WhatsAppની અંદર સંદેશાઓમાંના અક્ષરો મોટા કે નાના કરવા માટે:
  1. iPhone Settings
    પર જાઓ.
  2. Display & Brightness > Text Size પર ટેપ કરો.
  3. અક્ષરો નાના કે મોટા કરવા માટે સરકાવવા વાળા સ્લાઈડરને સરકાવો.
નોંધ:
  • જો તમે iPhone Settings
    > General > Accessibility > Larger Text અંદર Larger Accessibility Sizesને સક્ષમ કરી દો, તો પછી તમે WhatsAppમાં પ્રોફાઈલના ફોટા અને સમૂહ ચિહ્નો જોઈ શકશો નહીં. ડિસ્પ્લેના સરળ વાંચન માટે આ લક્ષણ iPhone Messages સાથે મેળ ખાય છે.
  • WhatsApp મરજી મુજબના કસ્ટમ ફોન્ટ્સ કે અક્ષરોને સમર્થન આપતું નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં