લિંક કરેલાં ડિવાઇસ પર જૂના મેસેજ વિશે જાણકારી

વેબ અને ડેસ્કટોપ
Windows
તમે કોઈ ડિવાઇસને લિંક કર્યા પછી, તમારો ફોન તમારા જૂના મેસેજની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત કોપિ તમારા નવા લિંક કરેલા ડિવાઇસને મોકલે છે, જ્યાં તે લોકલ બેકઅપ તરીકે સ્ટોર કરાય છે. તમારી ચેટમાં મેસેજની સંખ્યાના આધારે લિંક કરેલા ડિવાઇસ પર તમારો મેસેજ ઇતિહાસ દેખાવામાં થોડી મિનિટ લાગી શકે છે.
નોંધ: બધા મેસેજ અને ચેટ તમારા ફોનમાંથી લિંક કરેલા ડિવાઇસ સાથે સિંક થતા નથી. WhatsApp ડેસ્કટોપ WhatsApp વેબ કરતાં વધુ જૂના મેસેજ સિંક કરે છે. તમારા બધા જૂના મેસેજ જોવા અથવા શોધવા માટે, તમારો ફોન તપાસો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં