કોઈ ચેટ પર પિન કેવી રીતે લગાવવી

ચેટ પર પિન લગાવવાની સુવિધા તમારા ચેટ લિસ્ટમાં તમને ગમતી વધુમાં વધુ 3 ચેટને સૌથી ઉપર રાખવાની સગવડ આપે છે. જેથી, તમે તેને ઝડપથી શોધી શકો.
કોઈ ચેટ પર પિન લગાવવા માટે
iPhone પર: તમે જે ચેટ પર પિન લગાવવા માગો છો તેને જમણે ખસેડો, પછી પિન લગાવો પર દબાવો.
Android પર: તમે જે ચેટ પર પિન લગાવવા માગો છો તેના પર દબાવી રાખો, પછી ચેટ પર પિન લગાવો
પર દબાવો.
ચેટ પરથી પિન કાઢવા માટે
iPhone પર: પિન લગાવેલી ચેટને જમણે ખસેડો, પછી પિન કાઢો પર દબાવો.
Android પર: પિન લગાવેલી ચેટ પર દબાવી રાખો, પછી ચેટ પરથી પિન કાઢો
પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં