વોઇસ મેસેજ કેવી રીતે પ્લે કરવા

વેબ અને ડેસ્કટોપ
Windows
Android
iPhone
KaiOS
વોઇસ મેસેજ પ્લે કરવા માટે
  1. તમારે જે વોઇસ મેસેજ સાંભળવો હોય તે પસંદ કરો.
  2. પ્લે કરો પર દબાવો. આ વોઇસ મેસેજ તમારા ફોનના સ્પીકરમાં પ્લે કરાશે. જો હેડફોન લગાવેલા હશે, તો વોઇસ મેસેજ હેડફોનમાં પ્લે થશે.
તમે મેળવેલા વોઇસ મેસેજ પર તમને આ દેખાશે:
  • તમે સાંભળ્યા નહિ હોય એ વોઇસ મેસેજ પર લીલો માઇક્રોફોન
    દેખાશે.
  • તમે સાંભળ્યા હશે એ વોઇસ મેસેજ પર વાદળી માઇક્રોફોન
    દેખાશે.
નોંધ: નીચેનો વીડિયો માત્ર JioPhone કે JioPhone 2 પરના WhatsApp વપરાશકર્તાઓને લાગુ પડે છે.

સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં