એન્ટર કીને સેટ કેવી રીતે કરવી

Android
મોકલવાના બટન પર દબાવવાથી મેસેજ મોકલાય છે કે નહિ એ માટે તમે સેટ કરી શકો છો.
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ
    પર જાઓ.
  3. ↵ એન્ટર એટલે મોકલો ચાલુ કે બંધ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં