મારા ધ્વનિ સંદેશાઓ ૯ કે ૧૦ સેકન્ડ્સ પછી રોકાઈ કેમ જાય છે?
iPhone
આ સમસ્યા તમારા ફોન ઉપર કેસ કે કોઈ ઝીણી પરત કે સક્રીન સંરક્ષકના બહુસ્પર્શ (મલ્ટી ટચ)કાર્ય વૃત્તિ સાથે દખલને કારણે ઉપજે છે. કૃપયા તમારા ફોન ઉપરથી વધારાની બધી સામગ્રી હટાવો અને આ સુવિધાનો ઉપયોગ કરી જુઓ.