મને એવો સંદેશ મળે છે કે તમારી વિડિઓ ખૂબ લાંબી છે અને તે મોકલાશે નહીં

WhatsApp દ્વારા મોકલાતા કે આગળ મોકલાતા દરેક મીડિયા (ફોટા, વિડિઓયું કે ધ્વનિ સંદેશાઓ) માટે સઘળા પ્લેટફોર્મો પર મહત્તમ ૧૬ MBના માપની મંજૂરી અપાય છે.
ઘણા ફોનો ઉપર, આ ૯૦ ક્ષણોથી માંડીને ૩ મીનીટોની વિડિઓ જેટલું થાય છે. તમારા ફોનના વિડિઓ કેમેરાની ગુણવત્તા પર વિડિઓયુંની મહત્તમ સમયમર્યાદા નિર્ભર કરશે.
કોઈ લાંબી વિડિઓ મોકલવા માટે, તમે WhatsAppની બહાર ઓછી ગુણવત્તા વાળી વિડિઓ રેકોર્ડ કરીને તેને તમારા સંપર્કોને મોકલવા મિડિયા જોડો સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
સ્થિતિ માટે, તમે વધુમાં વધુ ૩૦ ક્ષણોની વીડિયો શેર કરી શકો છો. હાલમાં, સ્થિતિ પર તેનાથી લાંબી વાડિયો શેર કરવી શક્ય નથી.
જો તમે તમને પહેલા પ્રાપ્ત યયેલ વીડિયો મોકલવાનો પ્રયાસ કરા રહ્યા હોવ, તો તમે WhatsApp દ્વારા કોઈ ચેટમાં મીડિયા ફોરવર્ડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
નોંધ: દસ્તાવેજો માટે, વધુમાં વધુ ૧૦૦ MBના માપની મંજૂરી અપાય છે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં